ગ્રામ સેવક ભરતી 2025 || Gram Sevak Bharti 2025

WhatsApp Group Join Now



ગ્રામ સેવક ભરતી 2025 ÷ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ગ્રામ સેવક (વર્ગ 3) કુલ 112 જગ્યા પર સીધી  ભરતી કરવામાં આવેલ છે. ( ફક્ત દિવ્યાંગો માટે ) જે ઉમેદવાર ઇછુક હોય તે ઉમેદવારે ઓનલાઇન ફોર્મ ભરવાનું રહેશે.
તા-15-5-2025 સુધીમાં અરજી કરવાની રહેશે.ઓનલાઇને 
ફોર્મ ભરવા માટે ગુજરાત સરકારની વેબસાઈટ ojas માં અરજી કરવાની રહેશે. આ ભરતી વિસે વધુ માહિતી આપણે
નીચે મુજબ જોઇશુ.


ગ્રામ સેવક ભરતી 2025 ÷ ગ્રામ સેવક ભરતી ની કુલ જગ્યા
112 છે.જે જીલા મુજબ નીચે આપેલ છે.

ઓનલાઇન અરજી કેવી રીતે કરવી÷

1.ojas વેબસાઈ પર જાઓ

2.current Advertisements માં જઈને જાહેરાત પસંદ
કરો

3.Apply Now પર ક્લિક કરો

4.જરૂરી માહિતી ભરીને અરજી ફોર્મ સબમિટ કરો

5.અરજી ફી ભરો ( લાગુ પડે તો )

6.અરજી ફોર્મ ની પ્રિન્ટ કરી રાખો



વધુ માહિતી માટે ojas વેબસાઈ પર જાઓ 



પરીક્ષા પેટર્ન (Exam Pattern) અને ગુણોનું વિતરણ :

ગ્રામ સેવક ની લેખિત પરીક્ષા કુલ 100 ગુણની રહેશે, જેમાં સમય 60 મિનિટ (1 કલાક) નો છે.

વિષય ગુણ વિતરણ

•સામાન્ય કુશળતા અને જ્ઞાન (GS & GK) 35

•ગણિત અને વિચારશક્તિ (Mathematics & Reasoning) 25

•અંગ્રેજી ભાષા (English) 20

•ગુજરાતી ભાષા અને વ્યાકરણ (Gujarati) 20


વિષયવાર તૈયારી માટે માર્ગદર્શિકા :


1. સામાન્ય જ્ઞાન & GK (35 ગુણ)

•ભારત માટેનો ઇતિહાસ અને ગુજરાતનો ઈતિહાસ

•ભારત અને ગુજરાતનું ભૂગોળ

•સંસ્કૃતિ અને પરંપરા

•રમતગમત

•ભારત સરકાર અને રાજ્ય સરકારની યોજનાઓ

•પંચાયત અને ગ્રામ્ય વિકાસ

•ભારતીય અર્થતંત્ર અને યોજના

•સામાન્ય વિજ્ઞાન, પર્યાવરણ અને માહિતી



2. ગણિત અને રીઝનિંગ (25 ગુણ)

•સામાન્ય ગણિત

•આંકડાઓ અને અક્ષર, કેલેન્ડર, ઘડિયાળ, વર્ગ/મૂળ, સંભાવના, વગેરે

•તર્કશક્તિ: સૂચનગ્રહણ, સમાનતા, અનુપાત, પ્રમાણ, ક્રમસુચન



3. અંગ્રેજી ભાષા અને વ્યાકરણ (20 ગુણ)

•ધોરણ 5 થી 12 સ્તરની વ્યાકરણ કસરતો

•શબ્દ-નીર્માણ, ગોઠવણી (word formation), લખાણ સુધારણા, અનુવાદ

•અધ્યાયન પરિચાર્ણ



4. ગુજરાતી ભાષા અને વ્યાકરણ (20 ગુણ)

•ધોરણ 10‑12 ની ગુજરાતી ભાષા અને સાહિત્ય

•સમાનશબ્દો, વિરુદ્ધપ્રયોગ, સંધી, જોડાણી, સમાસ, શબ્દપ્રયોગ

•અનુવાદ, સહજ સમજ, લેખક‑કવિઓની ઓળખ





મહત્ત્વપૂર્ણ સૂચનાઓ :

અહેવાલ મુજબ, Gram Sevak માટે આ જુદા‑જુદા વિષયો અને ગુણવાક્યનો આધારભૂત માળખો અપાયો છે.

કોઈ પણ હાલની જાહેરાત, પરીક્ષા પેપર અથવા માર્ગદર્શિકા મેળવતા પહેલા GPSSB ની સત્તાવાર વેબસાઇટ (gpssb.gujarat.gov.in) પર સંદર્ભ કરો.

તે ઉપરાંત, O.J.A.S. Gujarat (ojas.gujarat.gov.in) પર જે જાહેરાત (Advt No. 1/2025‑26 થી 16/યોજના GPSSB દ્વારા પ્રકાશિત થાય છે, જેના દસ્તાવેજોમાં સિલેબસની સંપૂર્ણ જાણકારી હોય છે  .



Post a Comment

0 Comments